You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Samantar
‘વાસાંસિ જીર્ણાનિ’ જેવી વિશિષ્ટ નારીકેન્દ્રી નવલકથા આપનાર સર્જક દેવાંગી ભટ્ટની આ નવલકથા પણ નિરાળો વિષય ધરાવે છે. ‘સમાંતર’ મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે, યુવાનવયમાં બંધાતી આજીવન મૈત્રી અને ચિરંજીવ પ્રેમની આ ગાથાનો સમયગાળો આઝાદી પહેલાંનો અને પછીનો છે. નવલકથાના પાત્રો આઝાદી પહેલાંનાં અને પછીના સમયગાળાનાં છે અને આથી જ એમની આ યાત્રા સાથે આ દેશની યાત્રા પણ જોડાયેલી છે. વીસમી સદીમાં આ ભૂમિએ જોયેલાં પરિવર્તનો આ પાત્રોને ઘડે છે. કથામાં અનેક મહાનાયકો અને જુદી-જુદી વિચારધારા અંગેની વાતો પણ વાણી લેવામાં આવી છે.
In Gujarat on orders over 299/-