You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Microfiction Shots
લેખક : જિજ્ઞેશ અધ્યારુ (સંપાદક)
Author : Jignesh Adhyaru (Editor)
112.00
125.00 10% off
ઓછા શબ્દોમાં ઘણું બધું કહી જતી 90 જેટલી ટચુકડી ચોટદાર વાર્તાઓ. માત્ર એક-બે મિનિટમાં વાંચી શકાય એવી આ નાનકડી પણ સશક્ત એવી માઈક્રોફિક્શન વાર્તાઓ એના અવનવા વિષયો, પ્રવાહી આલેખન, રોમાંચક ઘટનાઓ દ્વારા વાચકને જકડી રાખે છે અને વૈવિધ્યપૂર્ણ ભાવવિશ્વની સફર કરાવે છે.
In Gujarat on orders over 299/-