You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Varasdar
ડિપ્રેશન જેવાં વિષયને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી એક વિશિષ્ટ પારિવારિક નવલકથા. નિહારિકાની માનસિક સ્થિતિ ડામાડોળ છે. એને માટે કોણ જવાબદાર છે : એના સંજોગો, અધૂરી મેડીકલ ટ્રીટમેન્ટ કે પછી એના પરિવારની માનસિકતા? આ બધા પાછળ, ભારતીય સમાજની પુત્રને વધુ મહત્વ આપવાની પરંપરા પણ કારણભૂત છે જ. ડિપ્રેશન જેવી સામાન્ય મેડીકલ કન્ડીશનને અવગણવાથી એ કેટલી વકરી શકે છે અને એની વ્યક્તિ અને સમગ્ર પરિવાર પર કેવી અસર થાય છે એનું નિરૂપણ કરતી એક સશક્ત નવલકથા.
In Gujarat on orders over 299/-