You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Rang Rangno Sneh
લેખક : પ્રીતિ સેનગુપ્તા
Author : Preeti Sengupta
135.00
150.00 10% off
પ્રવાસિની સર્જક પ્રીતિ સેનગુપ્તાની 20 સંવેદનાસભર વાર્તાઓનો સંગ્રહ. ~~~~~~~~~~ પ્રવાસ એ મારું જીવન છે અને વાર્તા એ મારા જીવનની સંવેદના છે. ભારતમાં રહેતા લોકો માટે દરિયાપાર જીવાતાં જીવન, સંબંધો, લાગણી, અપેક્ષા, પ્રેમ વિષે અનેક સાચી અને કદાચ વધારે તો ખોટી ગેરમાન્યતાઓ હોય છે. પોતાની કલ્પનાના રંગો પૂરીને દરિયાપારના જીવનની ચમકતી બાજુથી પ્રભાવિત થનારા અનેક લોકો મેં જોયાં છે. આ વાર્તાઓ દરિયાપારના જીવનની સાચી સંવેદનાનો અરીસો છે. -પ્રીતિ સેનગુપ્તા
In Gujarat on orders over 299/-