You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Ikigai Original Ediiton
Author : Hector Garcia & Francesc Miralles
359.00
399.00 10% off
વિશ્વમાં બહુ જ ઝડપભેર લોકપ્રિય બનેલો જાપાનીઝ concept એટલે ઇકિગાઈ. ઇકિગાઈ એટલે જીવન જીવવાનો ઉદ્દેશ્ય. લાંબા અને સુખી જીવન માટેની આ જાપાનીઝ જીવન પદ્ધતિએ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હેક્ટર ગાર્સિયાએ લખેલું આ પુસ્તક અત્યારે વિશ્વભરમાં વેચાણના શિખરો સર કરી રહ્યું છે. જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. ત્યાં આજે પણ 100 વર્ષથી વધુ ઉંમરના લોકો આનંદપૂર્વક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું રહસ્ય? આ પુસ્તકના સંશોધન માટે લેખકોએ જાપાનના એ ટાપુની મુલાકાત લીધી હતી. ત્યાંના લોકોની જીવનશૈલી, ખોરાક, જીવન પ્રત્યેનો અભિગમ, વિચારશૈલી, આરોગ્યની માવજત, કાર્યશૈલી, જીવનની સરળતા, કામનો આનંદ, એમનો જુસ્સો-ધગશ વગેરેના અભ્યાસના નીચોડરૂપે આ પુસ્તકનું સર્જન થયું. દુનિયાભરમાં ક્રાંતિ સર્જનાર અને જીવન બદલી નાખવા સક્ષમ એવું આ પુસ્તક હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે.
In Gujarat on orders over 299/-