You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Thriller, Mystery & Horror Stories > Parlaukik Duniya
આપણી આસપાસ દેખાતી ભૌતિક દુનિયાની પેલેપાર એક જુદું અગોચર વિશ્વ પણ છે. બહુ જ ઓછા લોકોને અગોચર વિશ્વના પારલૌકિક અનુભવો થાય છે. દેશદુનિયામાં બનેલી આવી પારલૌકિક દુનિયાની કુલ 71 હોરર-કથાઓનું પુસ્તક. રૂવાંડા ઉભા કરી દે એવી આ ડરામણી ઘટનાઓમાં ભૂત-પ્રેત, પુનર્જન્મ, પૂર્વજન્મ, રહસ્યમય સ્થળો, બિહામણા સ્વપ્ન વગેરેનો સમવેશ થાય છે.
In Gujarat on orders over 299/-