You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Jivanni Munzvan
લેખક : આઈ કે વીજળીવાળા (ડો)
Author : I K Vijaliwala (Dr)
225.00
250.00 10% off
લોકપ્રિયતાના શિખરો સર કરનારા લેખક ડૉ. આઈ. કે. વીજળીવાળાની કલમે લખાયેલી એક અનોખો વિષય ધરાવતી મનોવૈજ્ઞાનિક નવલકથા. માનવીનું મન વિચિત્ર હોય છે. જાગતા સપનાં જુએ છે અને સપનાં જોવાના સમયે જાગે છે. જાગૃત અવસ્થામાં જે નથી મળતું એ સપનાંમાં મેળવવાના પ્રયત્ન કરે છે. એ બધામાં ઘણી વખત એ ગૂંચવાઈ જાય છે. આ નવલકથાનો નાયક જીવણ, એનું સપનું સાચું કે જાગૃત અવસ્થા સાચી એ વિમાસણમાં ફસાયેલો છે અને આવી મૂંઝવણ વત્તા-ઓછા અંશે દરેક વ્યક્તિએ અનુભવી હોય છે. ઈન્ટરનેટ પર સર્ચ કરીએ તો ખ્યાલ આવે છે કે હજારો લોકો આવી મુંઝવણ અને ગૂંચવણથી ભરેલી જિંદગી જીવતા હોય છે. માનવમન, સપનાઓ અને સાયકોલોજીનો સમન્વય આ વિશિષ્ટ નવલકથામાં છે.
In Gujarat on orders over 299/-