You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Suneha
સ્ત્રીને સહનશીલતાની મૂર્તિ ગણવામાં આવી છે. પરંતુ સ્ત્રીની સહનશક્તિની જ્યારે મર્યાદા આવી જાય છે ત્યારે તે પોતાનો જીવ જોખમમાં મુકીને પણ સમાજ સામે લડવાની તાકાત ધરાવે છે. સુનેહા એક એવી સ્ત્રીની વાર્તા છે જે જીવનમાં પોતાની ઓળખ માટે તો સંઘર્ષ કરી જ રહી છે પરંતુ તે આ પુરુષપ્રધાન સમાજ સામે લડવાનું સામર્થ્ય પણ ધરાવે છે.
In Gujarat on orders over 299/-