You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Apaharan
શું થાય જો તમે સવારે ઉઠીને તમારી જાતને જ ઓળખી ન શકો? તમારું નામ, શરીર, તમારી આજુબાજુના લોકો અને બધું જ તમારી માટે અજાણ્યું હોય? અને એ પછીનું જીવન તમારે એક માણસ અન એક ડાયરીને આધારે જીવવાનું હોય? અનેક વળાંકોથી ભરપૂર એક સાયકોલોજિકલ થ્રિલરકથા.
In Gujarat on orders over 299/-