You are here: Home > History, Culture, Politics & Public Administration > General History & Culture > Sapiens Manavjatino Sankshipt Itihas
લેખક : યુવલ નોઆ હરારી
Author : Yuval Noah Harari
449.00
499.00 10% off
લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર મનુષ્યની 6 પ્રજાતિઓ હતી. અને આજે માત્ર એક જ પ્રજાતિ છે અને એ છીએ આપણે, એટલે કે હોમો સેપિયન્સ! આ પૃથ્વી પર સૌ પ્રથમ માનવીના પગરણથી લઈને આજનો આધુનિક માનવી પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી જીવ કેવી રીતે બની ગયો, જેણે આ બ્રહ્માંડનાં સમીકરણો હોય કે પરગ્રહ પર નિવાસ હોય કે પછી Artificial Intelligence હોય - દરેક ક્ષેત્રે હરણફાળ ભરી છે! આ સેપિયન્સ પુસ્તકમાં લેખક હરારી, આપણને ટૂંકમાં અને અત્યંત રસપ્રદ રીતે સમજાવે છે કે માનવ ઈતિહાસના કયા પગલાંઓથી આપણી આજની પરિસ્થિતિઓનું નિર્માણ થયું અને આપણું ભવિષ્ય કેવું હશે? તમારા પૂર્વજોની ગઈકાલ, તમારી આજ અને તમારી નવી પેઢીની આવતીકાલને સાંકળતું આ સેપિયન્સ એક એવું પુસ્તક છે જે તમારી અને તમારા પરિવારની સમજશક્તિને એક નવા Level પર લઈ જશે. પુસ્તકમાં સમાયેલી અનેક સાચી વાતો તમારા મનનાં ઘણાં કન્ફૂઝન્સને દૂર કરશે અને તમે ઈચ્છશો એ મેળવી શકશો. વિશ્વની 50+ ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તકને કરોડો લોકોએ વાંચ્યું છે.
In Gujarat on orders over 299/-