You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Chitragriva
વિશ્વયુદ્ધ લડી ચુકેલા એક કબૂતરના જીવનની હૃદયસ્પર્શી કથા. સંદેશાવાહક કબૂતરના જન્મ, ઉછેર, તાલીમ અને સાહસને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કથા ક્યારેક હૃદયને સ્પર્શી જાય છે તો ક્યારેક તેને આરપાર વીંધી નાખે છે. બેજોડ અને વિશિષ્ટ એવાં આ પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ કિલક કરશો. આ પુસ્તક પહેલીવાર 1927 માં અંગ્રેજી ભાષામાં પ્રગટ થયું હતું. તેને ત્યારે અમેરિકામાં પ્રકાશિત કરાયું હતું અને તેના ભારતીય લેખકને આ પુસ્તક માટે પ્રતિષ્ઠિત ‘જ્હોન ન્યૂબેરી મેડલ’નું સન્માન મળ્યું હતું. ત્યાર પછી તેની ઘણી આવૃતિઓ જુદી જુદી ભાષાઓમાં થઇ ચુકી છે.
In Gujarat on orders over 299/-