You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Maurya Samrat
લેખક : રાજેન્દ્ર મોહન ભટનાગર
Author : Rajendra Mohan Bhatnagar
338.00
375.00 10% off
અખંડ ભારતના પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને મહાન ચાણક્ય પર આધારિત ઐતહાસિક નવલકથા. કથા ઇ.સ. પૂર્વે 344થી શરુ થાય છે. ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે બીજા પરશુરામ પણ કહેવાયા. નંદવંશનો છેલ્લો રાજા હતો ધનનંદ. અપાર સંપત્તિ અને અતિશક્તિશાળી એવાં મગધ સામ્રાજ્યનો સર્વેસર્વા. એ મહાન અને અને અજોડ નંદવંશ કે જેની સામે વિશ્વવિજેતા સિકંદર પણ આંખ ઊંચી કરીને જોઈ શકતો નહોતો, તેનું પતન આચાર્ય ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ કેવી રીતે નોતર્યું તેની આ ગાથા છે.
In Gujarat on orders over 299/-