You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Nishikutumb
ચોરની અંદર રહેલાં માનવનો પરિચય કરાવતી યશસ્વી બંગાળી કૃતિ. આ કથામાં એક એવા ચોરનો પરિચય થશે કે જે ચોર હોવા છતાં તેના ઉમદા કાર્યોથી વાચકની સહાનુભૂતિ જીતી લે છે. સમાજના આદિમ પાપ બે – ચોરી અને ગણિકાવૃતિ. ગણિકાવૃત્તિને કેન્દ્રમાં રાખીને વિશ્વસાહિત્યમાં ઘણા સર્જનો થયા છે પણ, ચોર અંગે આ પ્રકારની કથાઓ ભાગ્યે જ લખી હશે. આ નવલકથાને સાહિત્ય અકાદમીનું ‘વર્ષની શ્રેષ્ઠ નવલકથા’નું પારિતોષિક મળ્યું હતું.
In Gujarat on orders over 299/-