You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Saheb Bibi Gulam
લેખક : બિમલ મિત્ર
Author : Bimal Mitra
450.00
500.00 10% off
અંગ્રેજી હકૂમતની ગુલામી સામે ભારતીય સમાજે કરેલી ઉત્ક્રાંતિની કથા. બ્રિટીશ સામ્રાજ્ય સમયે દિલ્હી અગાઉ ભારતની રાજધાની કલકત્તા હતી. તે સમયના કલકત્તામાં જાણે કે ભારતનો આત્મા વસતો હતો. વ્યવસાય હોય કે કલા, સંસ્કૃતિ હોય કે રાજકારણ – સમગ્ર દેશ ત્યારે કલકત્તામાંથી પ્રેરણા લેતો હતો. બ્રિટીશરોએ ધીરે ધીરે ભારતને પોતાના ભરડામાં લેવાનું શરુ કર્યું તેની શરૂઆતનું સાક્ષી હતું કલકત્તા. અને પછી શરુ થઇ ગુલામી સામે ભારતીય સમાજે કરેલી ક્રાંતિની. તે સમયની ભારતની રાજધાની કલકત્તા આગળ જતા દિલ્હીમાં ફેરવાઈ ત્યાં સુધીના સમયની આ ઐતિહાસિક નવલકથા, ભારતીય સાહિત્યની એક ક્લાસિક કૃતિ ગણાય છે.
In Gujarat on orders over 299/-