You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Achhut
1935માં લખાયેલી, પદ્મભૂષણ સર્જક મુલ્કરાજ આનંદની આ નવલકથા (‘Untouchable’) ભારતીય સાહિત્યની સર્વોત્તમ કૃતિઓમાં સ્થાન પામે છે. અસ્પૃશ્યતા નિવારણના વિષય પર લખાયેલી આ કૃતિ કોઈ પણ સંવેદનશીલ વાચકના હૃદયને સ્પર્શી જાય અને વિચારતા કરી મૂકે એવી છે. એક અછૂતના હાલ ગુલામથીય ભૂંડા હોય છે. ન તો તેને ધર્મ સ્વીકારે, ન સમાજ. કથાનો નાયક બક્ખો તેના સમાજમાં અછૂત છે. તેનાં જીવનના માત્ર એક દિવસની આ કથા છે.
In Gujarat on orders over 299/-