લેખક : બેલા ઠાકર (સંપાદક)
Author : Bela Thakar (Editor)
250.00
જુદા-જુદા સમયખંડ પર પોતાના અભિનયના ઓજસ પાથરનારા ગુજરાતી રંગભૂમિના કલાકારોએ દિલ ખોલીને કરેલી વાતો આ પુસ્તકમાં છે. કુલ ૨૬ વિવિધ કલાકારોએ પોતાના સંસ્મરણો પોતાની કલમે વર્ણવ્યાં છે. સાથે કલાકારનો ટૂંકો પરિચય તસ્વીર સાથે આપવામાં આવ્યો છે.
In Gujarat on orders over 299/-