You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Ek Meli Chaadar
લેખક : રાજેન્દ્રસિંહ બેદી
Author : Rajendrasinh Bedi
150.00
સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા આ નવલકથા ઉર્દુ સાહિત્યની એક ઉત્કૃષ્ટ કૃતિ તરીકે સુપ્રસિદ્ધ છે. પંજાબના ગ્રામ્યપ્રદેશના રહેવાસીઓના લોકજીવન, પરંપરા, રીવાજો, દુઃખદર્દ અને જિન્દાદિલીની આ કથા ઉત્તમ ભારતીય નવલકથાઓમાં સ્થાન પામી છે.
In Gujarat on orders over 299/-