You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > SuperHero Sardar
લેખક : જય વસાવડા
Author : Jay Vasavada
450.00
500.00 10% off
લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાએ સરદાર વલ્લભભાઈ પટેલ પરના અઢળક સંદર્ભ સાહિત્યના સંશોધન પછી, આજની યુવા પેઢીને ગમે તેવી રજૂઆત સાથે લખેલું અનોખું, તાજગીસભર પુસ્તક. રસપ્રદ અને કેટલાંક અજાણ્યા પ્રસંગોથી ભરપૂર આ પુસ્તકમાં કેટલીક દુર્લભ તસ્વીરો છે. સરદારસાહેબના પત્રો અને ભાષણોમાંથી તારવેલાં અવતરણો પણ સામેલ છે. વાચકને પાને પાને સરદારસાહેબના જીવનમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મળે તેવું બહુમૂલ્ય પુસ્તક.
અગાઉ જેની ત્રણ આવૃતિની દસ હજાર નકલો વેચાઈ છે તે બેસ્ટસેલર પુસ્તકમાં નવા લેખો અને તસ્વીરો ઉમેરાયા છે, અને મોટી સાઇઝ, પાકાં પૂંઠા સાથે નવાં તાજગીભર્યા સ્વરૂપે, સુંદર માવજત પામેલી આ સંવર્ધિત આવૃત્તિ છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઇમેજ Zoom કરશો.
In Gujarat on orders over 299/-