You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Vedic Gyanvigyan Kosh
લેખક : મનોદત્ત પાઠક (સંપાદક)
Author : Manodutt Pathak (Editor)
900.00
આપણા પ્રાચીન ગ્રંથો જેવા કે વેદ, ઉપનિષદો, પુરાણોમાં જીવનનાં વિવિધ પાસાંઓ પર ગૂઢ અને વિસ્તૃત જ્ઞાન પીરસવામાં આવ્યું છે. વૈદિકયુગમાં લોકો જ્ઞાનના આ અનુપમ ભંડારમાંથી માર્ગદર્શન મેળવતા હતા. વેદ અને સંસ્કૃતના વિદ્વાનોએ આ પ્રાચીન ગ્રંથોમાં આલેખાયેલા યોગ, અંતરિક્ષવિજ્ઞાન, આયુર્વેદ, વાસ્તુશાસ્ત્ર વગેરે વિષયોને આવરી લઈને તેનું સરળ ભાષામાં આલેખન આ પુસ્તકમાં કર્યું છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં રસ ધરાવતા સહુ કોઈને ઉપયોગી થાય એવો દળદાર સંદર્ભ ગ્રંથ.
In Gujarat on orders over 299/-