You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Bhangadh Ek Amar Pretkatha
લેખક : એકતા દોશી
Author : Ekta Doshi
110.00
રાજસ્થાનના અલવર જીલ્લામાં આવેલો ભાણગઢનો ઐતિહાસિક કિલ્લો ભારતના ડરામણા અને રહસ્યમય સ્થળોમાં એક ગણાય છે. ત્યાં બનતી ઘટનો પર અનેક લોકોએ સંશોધનો પણ કર્યા છે. આ રોમાંચક હોરરકથામાં તમામ સ્થળો, તથ્યો, લોકવાર્તા વાસ્તવિક છે. વાર્તા અને તેનો ઘટનાક્રમ કાલ્પનિક છે.
In Gujarat on orders over 299/-