You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Paramvir Chakra
લેખક : હર્ષલ પુષ્કર્ણા
Author : Harshal Pushkarna
495.00
550.00 10% off
ભારતીય સૈન્યના ઇતિહાસમાં, માતૃભૂમિની રક્ષા કાજે અનેક સૈનિકોએ યુદ્ધભૂમિમાં અપ્રિતમ સાહસો કરી દેખાડ્યા છે. આમાંના સેંકડો વીરો ‘વીર’ અને ‘મહાવીર’ કહેવાયા. માત્ર ૨૧ નરબંકાઓ ‘Bravest of the braves’ એટલે કે ‘પરમવીર’નું સર્વોચ્ચ સન્માન પામ્યા. ‘સફારી’ના તંત્રી તથા બેસ્ટ-સેલર પુસ્તક ‘આ છે સિઆચેન’ના લેખક હર્ષલ પુષ્કરણાનું આ પુસ્તક ભારતીય લશ્કરના ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓની શૌર્યગાથા રજુ કરે છે. સુંદર માવજત પામેલાં આ પુસ્તકમાં અનેક રંગીન તસ્વીરો અને નકશાઓ છે અને તે ઉચ્ચકક્ષાના ગ્લોસી આર્ટપેપર પર છપાયું છે. રાષ્ટ્રના વીરોને માનભરી સલામ આપતું આ પુસ્તક આપવા બદલ લેખક અભિનંદનના અધિકારી છે.
In Gujarat on orders over 299/-