You are here: Home > Inspirational, Self Help & Reflective > Self Help for Students > Mari Vahali Pariksha
લેખક : નિમિત્ત ઓઝા (ડો)
Author : Nimitt Oza (Dr)
202.00
225.00 10% off
પરીક્ષા પ્રત્યેનો અભિગમ બદલીને, પરીક્ષાને મ્હાત કરવાની ચાવી એટેલે આ પુસ્તક. આજના, હંમેશા પરીક્ષાના ભારણ હેઠળ માનસિક તાણ અનુભવતા વિદ્યાર્થીઓને અતિઉપયોગી એવું પુસ્તક.
તીવ્ર સ્પર્ધાના આ સમયમાં પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓ જેટલો જ માબાપો પણ અનુભવે છે. પરીક્ષાની તાણથી ભાગ્યે જ કોઈ મુક્ત રહી શકે છે. પરીક્ષામાં સફળતા મેળવવી એ જિંદગી જીવવાની, જીવનમાં સફળ થવાની પૂર્વશરત ન જ હોઈ શકે. જેઓ ભણતરની પરીક્ષામાં નિષ્ફળ ગયા હોય એ જીવનની પરીક્ષામાં અત્યંત સફળ નીવડ્યા હોય એવાં અનેક ઉદાહરણો સમાજમાં જોવા મળે છે. પરીક્ષાની અવગણના નથી થઇ શકતી, પણ પરીક્ષા પ્રત્યેનો અભિગમ બદલીને, પરીક્ષાને હરાવવાની વાતો કહેતું આ પુસ્તક વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણા આપીને તાણમુકત કરે એવું જરુર છે.
લેખક એમના આ પુસ્તક અંગે શું કહે છે એ વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-