You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > AndharPachhedo Vol. 1 To 4 Set
લેખક : મોના પાત્રાવાલા
Author : Mona Patrawala
1700.00
દક્ષિણ ગુજરાતનાં ડાંગ-વાંસદાનાં જંગલો, ત્યાંનું લોકજીવન અને સંસ્કૃતિ અને આઝાદી પછીના કાળમાં ત્યાં વસેલી એક આખી પેઢીને કેન્દ્રસ્થાને રાખીને રચાયેલી, ચાર દળદાર ખંડોમાં પથરાયેલી વિશિષ્ટ નવલકથા. આ બૃહદ નવલકથા લખવા પાછળ લેખિકાની આઠ વરસ જહેમત લેખે લાગી છે.
In Gujarat on orders over 299/-