You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Morning Mantra
લેખક : આર જે ધ્વનિત
Author : RJ Dhvanit
225.00
250.00 10% off
મહાનગર અમદાવાદના સર્વાધિક લોકપ્રિય વ્યક્તિઓની યાદીમાં આર જે ધ્વનિતનું નામ મોખરે આવે. સમૃદ્ધ મન અને સંવેદનાસભર હૃદય સાથે પોતાના લાખો શ્રોતાઓને હકારાત્મક ઉર્જાની ભેટ આપનારા ધ્વનિત આ પુસ્તકમાં એવાં જ તાજગીથીં તરબોળ પ્રસંગો, બોધ આપતી કથાઓ અને ચિંતનનો ગુલદસ્તો લઇને આવ્યા છે.
In Gujarat on orders over 299/-