You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Sita Mithilani Virangana
લેખક : અમિષ ત્રિપાઠી
Author : Amish Tripathi
360.00
400.00 10% off
સુપરસ્ટાર લેખક અમીશ ત્રિપાઠીની ‘રામચંદ્ર’ શ્રેણીનું બીજું પુસ્તક. ઈ.સ. પૂર્વે ૩૪૦૦નાં ભારતની કાલ્પનિક કથા. તે સમયે ગરીબી અને શોષણથી ખદબદી રહેલાં ભારતની પ્રજા પોતાના શાસકોને ધિક્કારે છે. સમગ્ર સમાજ અરાજકતાને આરે ઉભો છે. લંકાનો રાજા રાવણ વધુ ને વધુ તાકાતવાન બનતો જાય છે અને દુર્દેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જાય છે. ભારતના તે સમયના બે શક્તિશાળી કબીલાઓ આ પરિસ્થિતિમાંથી પ્રજાને ઉગારી શકે એવા તારણહારની શોધ આદરે છે. છેવટે ખેતરમાં ત્યજાયેલી એક બાળકી સ્વરૂપે આ મસીહા મળી આવે છે. મિથિલા રાજ્યના શાસક આ બાળકીને દત્તક લે છે. આ અસાધારણ બાળકી છે સીતા જે વડાપ્રધાન બને છે અને આગળ જતા દેવી તરીકે પૂજાય છે. સીતાનાં અપૂર્વ સાહસોની આ કહાણી વાચકને જકડી રાખે છે એટલું જ નહીં, ભારતના ભવ્ય ઐતિહાસિક અને પૌરાણિક ભૂતકાળની ઝાંખી વાચકનાં દિલોદિમાગ પર છવાઈ જાય છે.
In Gujarat on orders over 299/-