You are here: Home > Children-Young Adults > Young Adults > Encyclopedias & General Knowledge > Balakoni Sachitra Gyanbank Vol. 1 TO 9 Set
લેખક : સંપાદિત કૃતિ
Author : Edited Work
1800.00
કિશોરો માટે જ્ઞાનવિજ્ઞાનના ખજાના સમાન આ પુસ્તક-શ્રેણીમાં કુલ ૯ પુસ્તકોનો સમાવેશ થયો છે: (૧) બ્રહ્માંડ (૨) પ્રકૃતિ (૩) માનવ શરીરરચનાશાસ્ત્ર (૪) લીલોતરી (૫) જળાશયો (૬) જીવંત વિશ્વ (૭) વિજ્ઞાનજગત (૮) પ્રત્યાયન (૯) સંશોધકો અને યંત્રો. દરેક પાને રંગીન ફોટોગ્રાફ્સ, ચિત્રો, આકૃતિઓ સાથેનાં આ માહિતીપ્રદ પુસ્તકો ઉચ્ચ ગુણવત્તાવાળા આર્ટકાગળ પર છપાયાં છે.
In Gujarat on orders over 299/-