You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Biographical Novels > Pinjarni Aarpar
લેખક : માધવ રામાનુજ
Author : Madhav Ramanuj
333.00
370.00 10% off
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને પદ્મશ્રીનું બહુમાન પ્રાપ્ત કરનાર અમદાવાદના કાંકરિયા ઝૂના સંચાલક રૂબિન ડેવિડના જીવન આધારિત નવલકથા. ૧૯૯૦માં આ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી તે અગાઉ ‘જન્મભૂમિ પ્રવાસી’માં હપ્તાવાર પ્રગટ થયેલી અને બહોળી લોકચાહના પામી હતી. ઝૂ અને તેમાં વસતા પશુપંખીઓને પોતાના બાળકોની જેમ ચાહનારા રૂબિને કરેલા પશુપક્ષીઓના પ્રજનન-સંવર્ધન અને સંરક્ષણના વિવિધ પ્રયોગોએ સુપ્રસિદ્ધ પ્રકૃતિવિદોનું ધ્યાન ખેંચ્યું. એક અતિઉમદા ઇન્સાનના, પ્રાણીબાગની દુનિયા અને પશુપંખીઓ સાથેના હૃદયસ્પર્શી પ્રસંગો, દુર્લભ તસ્વીરો અને સંવેદનાથી છલકાતી આ કથા ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ નવલકથાઓમાં સ્થાન પામે છે.
In Gujarat on orders over 299/-