You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Ajay - Duryodhannu Mahabharat
લેખક : આનંદ નીલકંઠન
Author : Anand Neelakantan
270.00
300.00 10% off
મહાભારતની કથામાં ઘણાં ખલનાયકો હતા, પણ મુખ્ય ખલનાયક તરીકે, દુર્ગુણ અને અધર્મના પ્રતિક તરીકે આપણે દુર્યોધનને જ જોયો છે. આ પુસ્તક એ દુર્યોધનની અંદર વસેલા એક સુયોધનનો પરિચય કરાવે છે. પ્રસ્તુત કથા એ સુયોધનની દ્રષ્ટિએ જોવાયેલું, લખાયેલું મહાભારત છે. લેખકે આ કથામાં દુર્યોધનને તેને અજય કહ્યો છે – જેનો પરાજય શક્ય નથી! સદીઓથી મહાભારત પાંડવોની જયગાથા તરીકે જાણીતું છે. પરંતુ, દુર્યોધનની આ અજય-કથા વાંચીને શક્ય છે કે, જય-પરાજય, ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય અંગેની આપણી માન્યતાઓ બદલાઈ પણ જાય!
In Gujarat on orders over 299/-