You are here: Home > Literary Criticism, Research & Reference > Sahitya Samajno Aayano
ગુજરાતી સાહિત્ય અને તેના ઇતિહાસ પરના સમાજશાસ્ત્રીય અભ્યાસલેખો, એક અત્યંત પ્રતિભાશાળી સર્જકની કલમે. પુસ્તક પાંચ ખંડોમાં વહેંચવામાં આવ્યું છે: (૧) ગુજરાતી સમાજનો બદલાતો ચહેરો – ૧૮૫૧થી ૧૯૫૦ સુધી ગુજરાતી સમાજમાં આવેલાં પરિવર્તનો (૨) સાહિત્યની સમાજશાસ્ત્રીય વિવેચના (૩) ૧૯૫૦ સુધીનાં ગુજરાતી સમાજમાં ઉપસતો સમાજ (૪) ગુજરાતી ટૂંકી વાર્તા : વિહંગાવલોકન (૫) કેટલીક ટૂંકી વાર્તાઓની ચર્ચા.
In Gujarat on orders over 299/-