You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Swami
માત્ર સોળ વરસ અને પાંચ માસની તરુણાવસ્થામાં શાસનધુરા સંભાળનાર, મહારાષ્ટ્રના અત્યંત પરાક્રમી અને દીર્ઘદ્રષ્ટા રાજવી માધવરાવ પેશ્વા (મોટા માધવરાવ)ના જીવન આધારિત મરાઠી સાહિત્યની અજરામર કૃતિનો ગુજરાતી અનુવાદ. મહારાષ્ટ્રની પ્રજાને મંત્રમુગ્ધ બનાવનાર આ ઐતિહાસિક નવલકથા, સંખ્યાબંધ દુર્લભ પુસ્તકો અને ઐતિહાસિક તવારીખોના આધારે લખાઈ છે.
In Gujarat on orders over 299/-