You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Kadambarini Ma *
લેખક : ધીરુબહેન પટેલ
Author : Dhirubahen Patel
157.00
175.00 10% off
ધીરુબહેન પટેલની જાણીતી સ્ત્રી-કેન્દ્રી નવલકથા.
જીવનમાં સલામતી અને સમૃદ્ધિ એ બે જ સૌથી મહત્વનાં છે એવું જ્યાં સુધી સ્ત્રીઓ માનતી રહેશે ત્યાં સુધી એમને ક્યારેય પોતે સંપૂર્ણપણે માનવ છે એવી પ્રતીતિ થવાની નથી. આ સંદેશ ભારતીય સમાજમાં ઘણી સ્ત્રીઓ માટે જીવનમાં ઉતારવા માટે મુશ્કેલ પડે પણ એ અમૂલ્ય છે અને એ આ કથામાંથી મળે છે.
In Gujarat on orders over 299/-