લેખક : અસગર વજાહત
Author : Asghar Wajahat
125.00
ભારતીય સાહિત્યમાં ભારત વિભાજન પર અનેક વાર્તા, નવલકથા, કવિતા વગેરે લખાયાં, પણ નાટક ભાગ્યે જ લખાયાં. ભારતના ભાગલાની ઘટનાને વિશિષ્ટ રીતે સ્પર્શતું આ નાટક આઝાદી પછી ૪૩ વર્ષે લખાયું. વિભાજનને કારણે લાખો લોકોએ વતનત્યાગ કરવો પડ્યો અને અસહ્ય હાડમારીઓ ભોગવવી પડી. તે સમયના નફરતના માહોલમાં માનવતાનો સંદેશ આ નાટક આપે છે. અંતરમન હચમચાવી નાખે અને વિચારવા મજબૂર કરે તેવાં આ નાટકના દેશવિદેશમાં, વિવિધ ભાષાઓમાં ૫૦૦ કરતાં વધારે શો થયા છે.
In Gujarat on orders over 299/-