You are here: Home > History, Culture, Politics & Public Administration > General History & Culture > Sagarno Saad
લેખક : હસમુખ અબોટી 'ચંદન'
Author : Hasmukh Aboti 'Chandan'
200.00
ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો સમુદ્રકાંઠો સાગરસફર અને વહાણવટાના ભવ્ય ઇતિહાસનો સાક્ષી છે. આપણા સાગરખેડુઓ અને વહાણવટાની અનોખી સૃષ્ટિનો પરિચય કરાવતું અનોખું પુસ્તક. સાગરખેડુઓનાં કઠણ જીવનની, સાહસ અને દરિયાદિલીથી ભરપૂર સત્યકથાઓ.
In Gujarat on orders over 299/-