You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Bahen Bhai
તમામ કૌટુંબિક સંબંધોમાં ભાઈ અને બહેનના સંબંધનું અનેરું મહાત્મ્ય છે. જેના પર ગુજરાતીમાં બહુ ઓછું સાહિત્ય લખાયું છે તેવાં આ વિષય પર વિવિધ સર્જકોનાં ૩૬ કાવ્યો, ૨ નિબંધો અને ૩ ટૂંકી વાર્તાઓનું નાનકડું પણ મૂલ્યવાન સંપાદન. પુસ્તકમાં ઠેરઠેર ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકરૂપી સુંદર તસવીરો અને ચિત્રો સામેલ છે.
In Gujarat on orders over 299/-