You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Gita Vimarsh
ભગવદ્દ ગીતા પરના વિદ્વત્તાપૂર્ણ વિચારલેખો, પ્રખર ઇતિહાસવિદ્દ નગીનદાસ સંઘવીની કલમે. લેખકના શબ્દોમાં : "ગીતા માત્ર વિદ્વાનોનો ગ્રંથ નથી, ગીતા આમજનતાનો આધારસ્તંભ છે અને તેના વિશે થોડું જાણીને, થોડું સમજીને સામાન્ય લોકો ભવસાગર તરી ગયાની અપેક્ષા રાખે છે, તેમને ગીતાનો આછો, અછડતો અને ઉપરછલ્લો પરિચય કરાવવો, ગીતા વિશે વધારે જાણવાની ઉત્કંઠા જાગ્રત કરવી અને ગીતા વિશેના પ્રચલિત ભ્રમનું બની શકે તેટલું નિવારણ કરવું તે આ ગ્રંથનો એકમાત્ર હેતુ છે."
In Gujarat on orders over 299/-