You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Lohina Aansu*
અતિપ્રસિદ્ધ મરાઠી નવલકથા ''ઝાડાઝડતી''નો અનુવાદ. સાત ગામોના વિસ્થાપિતોની દર્દનાક, હચમચાવી દેનારી કથા. ઘરપરિવાર, જમીન, રોજીરોટી, સમાજથી વિખૂટા પડી ગયેલા ગરીબ વિસ્થાપિતો અને પ્રગતિ અને વિકાસના નામે શોષણ કરતા વગદાર શ્રીમંતો વચ્ચેના દ્વન્દ્વની નવલકથા.
In Gujarat on orders over 299/-