You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Dungar Gharado Thayo
પ્રસિદ્ધ મરાઠી લેખક અનિલ બર્વેની યશસ્વી કૃતિ. મહારાષ્ટ્રની સહ્યાદ્રી ગિરિમાળામાં કુદરતી સંપદાથી ભરપૂર પ્રદેશમાં ત્યાંના મૂળ રહેવાસી આદિવાસીઓને ખદેડીને, તેમની જમીન કબજે કરીને વિકાસના નામે હોટલો બનાવવાનું ષડયંત્ર વગદાર રાજકારણીઓ ઘડે છે. સ્થાનિક રહેવાસીઓ પોતાના હક માટે આ માફિયાઓ સામે ઝઝૂમે છે, તેની હચમચાવી દેતી કથા.
In Gujarat on orders over 299/-