You are here: Home > Interviews, Letters, Lectures > Chhinnapatravali
લેખક : રવીન્દ્રનાથ ટાગોર
Author : Rabindranath Tagore
240.00
કવિવર રવીન્દ્રનાથ ટાગોરના પત્રોનો સંગ્રહ. ઘણું ખરું, તેમના પરિવારજનો અને તેમના ભત્રીજી ઇન્દિરાદેવી પર લખાયેલા આ પત્રો નયનરમ્ય પ્રકૃતિવર્ણનો, ચિંતનવિચારથી ભરપૂર છે. તેમનાં વ્યક્તિત્વ અને વિચારોનું પ્રતિબિંબ આ પત્રસંગ્રહમાં જોઈ શકાય છે. ટાગોરપ્રેમીઓ માટે મુલ્યવાન એવો ગ્રંથ.
In Gujarat on orders over 299/-