You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Crossroad
સ્વાતંત્ર્યસંગ્રામની પશ્ચાદભૂમાં બદલાતા જતા ભારતીય સમાજની છબિ અંકિત કરતી નવલકથા. ત્રણ પેઢીના વિશાળ ફલક પર આકાર લેતી આ કથા ઇતિહાસના સાચુકલા પાત્રો અને પ્રસંગોને ઉજાગર કરે છે અને કાળક્રમે સમાજનાં બદલાતા ચહેરાની સામે દર્પણ ધરે છે. ગુજરાતી સાહિત્યની એક નોંધપાત્ર નવલકથા.
In Gujarat on orders over 299/-