You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Business Entrepreneurs > FacebookNa Praneta Mark Zuckerberg
લેખક : યોગેન્દ્ર જાની
Author : Yogendra Jani
135.00
દુનિયાની જીવનશૈલીનો ભાગ બની ગયેલી 'ફેસબુક'ની સ્થાપના અને વિકાસનો ઈતિહાસ તથા તેના સ્થાપક માર્ક ઝુકરબર્ગના વ્યક્તિત્વ, કાર્ય, લગ્ન અને જીવનશૈલીની વાતો. ઉપરાંત, ચાર્લી રોસ સાથેનો ઝુકરબર્ગનો રસપ્રદ ઈન્ટરવ્યૂ , પુત્રીના જન્મ પછી તેને ઉદ્દેશીને લખેલો પત્ર અને કેટલાંક ફોટોગ્રાફ્સનો સમાવેશ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. યુવાપેઢીના આ આઇકોનની કથા માત્ર કિશોરો અને યુવાનો જ નહીં, પણ આજના ઈન્ટરનેટ યુગમાં વિશાળ વાચકવર્ગને ગમે તેવી છે.
In Gujarat on orders over 299/-