You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Tinaka Tinaka Tihad
લેખક : વર્તિકા નન્દા
Author : Vartika Nanda (Editor)
500.00
દિલ્હીની તિહાડ જેલની ચાર મહિલા કેદીઓની પીડામાંથી પ્રગટેલી હૃદયસ્પર્શી કવિતાઓ. આ કવિતાઓ એવી મહિલાઓએ સર્જી છે, જેમનું શરીર કેદ છે, મન નહીં. જેલની દુનિયાની રંગીન દુર્લભ તસ્વીરો સાથે આર્ટપેપર છપાયેલું, સુંદર માવજત પામેલું પુસ્તક. ખરેખર તો આ વિશિષ્ટ પુસ્તક કાવ્યપ્રેમીઓ માટે નથી, પણ કોઈ પણ સંવેદનશીલ માનવીને સ્પર્શી જાય એવું છે. પુસ્તકમાં કવિતા કરતા ફોટોગ્રાફ્સ વધુ છે. પુસ્તકના સંપાદકો રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા પત્રકારો છે.
In Gujarat on orders over 299/-