You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Varasyo Meghmalhar
લેખક : સુમતિ ક્ષેત્રમાડે
Author : Sumati Kshetramade
150.00
ગુજરાતના આદિકવિ ભક્ત નરસૈયાની દોહિત્રીઓ તાના અને રીરીના જીવન આધારિત ઐતિહાસિક નવલકથા. આ બન્ને કન્યાઓની સંગીતસાધનાથી અકબરના દરબારનો સંગીતરત્ન મહાન તાનસેન પણ પ્રભાવિત થયો હતો. તાનસેને દીપક રાગ ગાયા પછી એના અંગમાં જે દાહ પ્રગટ્યો એને મેઘમલ્હાર રાગ ગાઈને તાના-રીરીએ શાંત પાડ્યો હતો એવો ઉલ્લેખ ઇતિહાસમાં છે. વડનગરના મંડલેશ્વરની આ કુળવધૂઓએ પોતાના શીલની રક્ષા કાજે અગ્નિસ્નાન કર્યું એ ઘટનાના આધારે લેખિકાએ એ કાળના ગુજરાત અને તાના-રીરીના જીવનનું આલેખન આ નવલકથામાં કર્યું છે.
In Gujarat on orders over 299/-