You are here: Home > Children-Young Adults > Children > Amar Chitra Katha > Kumbhkarn
બાળકોને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને ઇતિહાસનો પરિચય કરાવતો ખજાનો એટલે 'અમર ચિત્ર કથા'. રંગીન ચિત્રવાર્તા (કોમિક્સ) રૂપે પ્રસિદ્ધ થયેલી આ શ્રેણીમાં આપણી ઐતિહાસિક અને પૌરાણિકકથાઓ, રમુજ-બોધની કથાઓ, ભારતના વીર રાજવીઓ અને વિરાંગનાઓ, વિદ્વાનો અને રાષ્ટ્રના ઘડવૈયાઓ, સ્વાતંત્ર્યસંગ્રામના સપૂતો, સંતવિભૂતિઓ અને ભારતીય સંસ્કૃતિની કથાઓ આવરી લેવાઈ છે. ઘણી ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયેલી આ અત્યંત લોકપ્રિય કથાશ્રેણી બાળકોને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે. પ્રસ્તુત પુસ્તક, જ્ઞાન અને સંસ્કારના આ સાગરનું એક મોતી છે.
In Gujarat on orders over 299/-