You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Literary & Academic Biographies > Arvachinatana Suryodayna Chhadidar
લેખક : દીપક મહેતા
Author : Dipak Mehta
80.00
ભારતને આઝાદી મળી તે પહેલા અંગેજી હકુમતના અમલદારોમાંના કેટલાંક આપણા દેશ, લોકો, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, ઈતિહાસ વગેરેના ચાહક અને અભ્યાસી બની ગયા હતા. તેમાંના એક એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસનું આ અધિકૃત જીવનચરિત્ર છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનો તેમણે ખંતપૂર્વક અભ્યાસ કર્યો અને અંગ્રેજીમાં 'રાસમાળા' નામનું ગુજરાતના ઇતિહાસનું પુસ્તક લખ્યું, જે લંડનથી ૧૮૫૬માં પ્રગટ થયું. 'રાસમાળા' ગુજરાતના ઈતિહાસ પર અંગેજીમાં લખાયેલું પહેલું પુસ્તક છે.
In Gujarat on orders over 299/-