You are here: Home > Inspirational, Self Help & Reflective > Human Relations > Dikari Vahalno Dariyo
લેખક : સંપાદિત કૃતિ
Author : Edited Work
240.00
વિવિધ ક્ષેત્રના નામાંકિત ગુજરાતીઓની કલમે તેમની વહાલસોયી દીકરીઓના સંભારણાઓ. વાંચીને આંખોમાંથી અશ્રુધારા વહેવડાવે તેવું, લાગણીના દરિયામાં તરબતર કરી મૂકતું આ પુસ્તક, ગુજરાતી ભાષાના સર્વાધિક લોકપ્રિય પુસ્તકોમાંનું એક છે. દીકરી પામીને ધન્ય થયેલા નસીબવંતા માબાપો માટે ઘરેણાં સમાન પુસ્તક.
In Gujarat on orders over 299/-