You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Historical & Political Autobiographies > Ek Jindagi Ochhi Pade ~ Beyond the Lines
લેખક : કુલદીપ નાયર
Author : Kuldip Nayar
576.00
640.00 10% off
ભારતીય પત્રકાર જગતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું નામ એટલે કુલદીપ નાયર. તેઓ 25 વર્ષ સુધી અત્યંત પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિન ‘Times’ના પત્રકાર રહી ચૂક્યા છે અને અમરિકામાં ભારતીય હાઈકમિશ્નર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. આ પુસ્તક કેવળ ભારતના એક ટોચના પત્રકારની આત્મકથા જ નથી, બલકે એમાં આઝાદી પહેલાં અને પછીના ભારતનો રાજકીય ઈતિહાસ અને આઝાદ ભારતના પત્રકારત્વનો આકર્ષક આલેખ પણ છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના જન્મના સાક્ષી રહેલાં કુલદીપ નાયર 1947માં ભાગલા વખતે પાકિસ્તાન છોડીને ભારત આવ્યા અને તે પછી 2012 સુધીના કાળખંડના રાજકીય ઈતિહાસની રોચક વાતો પણ પુસ્તકમાં આવરી લેવાઈ છે.
કુલદીપ નાયરની લેખન શૈલી અલબત્ત, અત્યંત રસાળ છે અને એટલો જ ઉત્કૃષ્ટ આ અનુવાદ પણ છે. આ આત્મકથા ભારતીય ઈતિહાસ અને પત્રકારજગતની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામી છે.
In Gujarat on orders over 299/-