You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Padarna Tirath
1942 ની 'હિન્દ છોડો' લડતની પૃષ્ઠભૂમિમાં રચાયેલી જાણીતી નવલકથા. અલબત, આ ઐતિહાસિક નવલકથા નથી, પણ તે સમયે અંદોલન દબાવી દેવા માટે એક નાના ગામડાનાં લોકો પર કરાતાં સરકારી દમન અને તે સામે ગ્રામજનોના પ્રતિકારની વાતો, નવલકથામાં વણી લેવામાં આવી છે.
In Gujarat on orders over 299/-