You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Udaan ~ A Flight of Pigeons
૧૮૫૭ના બળવાની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ નવલકથા સત્યઘટનાઓ પર આધારિત છે. રૂથ એક અંગ્રેજ છોકરી છે, જે પોતાના માતા-પિતા સાથે શાહજહાંપુરમાં રહે છે. ચર્ચમાં આવતા-જતા રૂથ એક પઠાણ નવાબ જાવેદખાનના મનમાં વસી જાય છે, પણ રૂથ તેને ધિક્કારે છે. સંજોગોવશાત, વિપ્લવના બળવાખોરો અને અંગ્રેજ સૈનિકો વચ્ચેની લડાઈથી બચવા રૂથ અને તેની માતાને જાવેદખાન પાસે આશરો લેવો પડે છે. રસ્કિન બોન્ડની અત્યંત જાણીતી આ નવલકથા પરથી શ્યામ બેનેગલે ૧૯૭૯માં 'ઝનૂન' નામની ફિલ્મ બનાવી હતી.
In Gujarat on orders over 299/-