You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Asha Ane Dhiraj ~ Count of Monte Cristo
લેખક : એલેકઝાંડર ડૂમા
Author : Alexandre Dumas
150.00
એલેક્ઝાંડર ડૂમાની જગપ્રસિદ્ધ ફ્રેંચ નવલકથા 'કાઉન્ટ ઓફ મોન્ટે-ક્રિસ્ટો'નો અનુવાદ. માનવીના હૃદયની બે લાગણીઓ ~ પોતાને થયેલા નુકસાનનો બદલો લેવો અને તે માટેની સાધન સામગ્રી મેળવવા મથવું ~ આવા આધાર પર રચાયેલી આ કથા વાચકને રસતરબોળ કરી મુકે છે. કથાનો છેવટનો સંદેશ છે ~ આશા અને ધીરજ. ગમે તેવા સંકટોમાં જયારે હતાશા ઘેરી વળી હોય ત્યારે પણ આશા અને ધીરજથી ટકી રહેનારને માર્ગ મળી રહે છે.
In Gujarat on orders over 299/-