You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Gramlakshmi ~ Abriged Edition
લેખક : રમણલાલ વ. દેસાઈ
Author : Ramanlal V Desai
200.00
'ગ્રામલક્ષ્મી' નવલકથાનો નાયક એન્જિ નિયરીંગનું ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કાર્ય છતાં રોજગારી ન મળતાં હતાશ થાય છે અને આત્મહત્યા માટે પ્રેરાય છે. કોઈ ઘટનાથી તેના વિચારોમાં પરિવર્તન આવતાં, તે શહેરમાં જવાને બદલે પોતાના પરિચિત ગામમાં જ ગ્રામોદ્ધારના કાર્ય માં જોડાય છે. ગામડામાં વિકાસ થાય અને લક્ષ્મી - સંપત્તિ ઊભી થાય તે માટેનો આ પુરુષાર્થ એ નાયકને મન સાચા અર્થમાં ગ્રામલક્ષ્મીની પૂજા છે. ગ્રામસુધારણા, સર્વોદય અને ગાંધીમાર્ગે ભગીરથ પુરુષાર્થની વાતો નવલકથામાં વણી લેવાઈ છે. ૧૯૩૩થી ૧૯૩૭ના સમયગાળામાં લખાયેલી આ નવલકથા મૂળ ચાર ભાગમાં હતી. તેનો આ સંક્ષેપ છે.
In Gujarat on orders over 299/-